રોગચાળો : અમદાવાદના મેયર બિજલ પટેલને ડેંગ્યુ, ત્રણ દિવસથી બીમાર

0
23

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યને 2022 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હેઠળ આવતા મેલેરિયા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ મચ્છરના બ્રિડીંગ શોધી અને મોટી મોટી સાઈટો અને હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જો કે આ ઝૂંબેશ વચ્ચે અમદાવાદના મેયર બિજલ પટેલને જ ડેંગ્યુ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here