અમદાવાદ : જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળે ઘરમાં આગ, 10 ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના

0
30

અમદાવાદઃ જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આગ લાગી છે. જેને પગલે 10  ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે રવાના થયા છે.ગેસનો બાટલો ફાટતા અચાનક આગ લાગી હતી..તેમજ હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંધીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here