મેઘમહેર : અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તા પર પાણી ભરાયા

0
19

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here