Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : શાહપુર વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળતા રડી પડ્યા
Array

અમદાવાદ : શાહપુર વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળતા રડી પડ્યા

મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. શાહપુર વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિને પાર્ટીએ ફરીથી ટિકિટ આપતા આજે બપોરે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા આવ્યા ત્યારે રડી પડ્યા હતા. કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી સામે તેઓ ભાવુક થઈ રડી પડ્યા હતા. સુરેન્દ્ર બક્ષીએ તેના માથે હાથ મૂકી અને તેમને કામ જોઈ ટિકિટ મળી છે જે હવે આગળ કામ કરે તેમ કહ્યું હતું. કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર નક્કી ન હતા અને પાર્ટીએ ફરીથી તેમના પર ભરોસો મૂકી અને ટિકિટ આપતા ભાવુક બની ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments