Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : રવિ પૂજારી સામે કાયદાકીય સકંજો કસવા વૈજ્ઞાનિક તપાસનો સહારો લેવાયો
Array

અમદાવાદ : રવિ પૂજારી સામે કાયદાકીય સકંજો કસવા વૈજ્ઞાનિક તપાસનો સહારો લેવાયો

ગેંગસ્ટર રવિ પૂજારીને ગાંધીનગરમાં આવેલી FSL માં લાવવામાં આવ્યો છે. અહીં પૂજારીનો વોઈસ સ્પેકટ્રોગ્રાફી કરવામાં આવ્યો. ગેંગસ્ટર રવિ પૂજારીની બોરસદના ગુનામાં ફોનથી ધમકી આપવા મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ફોન પર ધમકી આપવાનો ગુના ગુજરાતમાં નોંધાયો છે.

અમૂલના એમડી સહિત અનેક મોટા વેપારીઓને ધમકી આપવાના ગુનામાં પણ રવિ પૂજારીની સંડોવણી બહાર આવી છે. રવિ પૂજારી સામે ફોનથી ધમકી આપવાના ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં 23 ગુના અંગે તપાસ તેજ કરાઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રવિ પૂજારી સામે કાયદાકીય સકંજો કસવા વૈજ્ઞાનિક તપાસના સહારો લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments