અમદાવાદ -શાહીબાગ વિસ્તારમાં અસામાજિક તત્વો તલવાર લઈને ત્રાટક્યા, રહીશો સાથે ઝપાઝપી કરી

0
0

  • શાહીબાગ પોલીસે 8-10 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

સીએન 24,ગુજારત

અમદાવાદશહેરના શાહીબાગ વિસ્તારમાં મોડી રાતે અસામાજિક તત્વો તલવાર લઈને ત્રાટક્યા હતા. તલવાર લઈને આવેલ ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. શાકની લારી ના ઊભી રાખવા દેતા સોસાયટીના રહીશો સાથે ઝપાઝપી કરી હતી. શાહીબાગ પોલીસે 8-10 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here