Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : મ્યુનિ.સ્કૂલબોર્ડ માટે ભાજપ-કોંગ્રેસના સભ્યો બિન હરીફ વિજેતા ધોષિત કરાશે
Array

અમદાવાદ : મ્યુનિ.સ્કૂલબોર્ડ માટે ભાજપ-કોંગ્રેસના સભ્યો બિન હરીફ વિજેતા ધોષિત કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નવી ટર્મ માટે રચના કરવાના હેતુથી બાર સભ્યોના ઉમેદવારી પત્રો ગત સપ્તાહે ભરાવવામાં આવ્યા હતા. આ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અનુસુચિત જાતિ-જનજાતિ કેટેગરીમાં એક ફોર્મ આવ્યુ હતુ. મેટ્રીકયુલેશન કેટેગરી માટે ત્રણ ફોર્મ આવ્યા હતા. આઠ સામાન્ય બેઠકની કેટેગરી માટે નવ ફોર્મ આવ્યા હતા. જે પૈકી એ.આઈ.એમ.આઈ.એમ.ના શરીફખાન પઠાણે ફોર્મ પરત ખેંચતા ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક ઉમેદવાર બિન હરીફ વિજેતા ઘોષિત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments