Thursday, February 22, 2024
Homeઅમદાવાદ : આરોગ્ય વિભાગે 13 શૈક્ષણિક સંસ્થાઓને પાઠવી નોટિસ
Array

અમદાવાદ : આરોગ્ય વિભાગે 13 શૈક્ષણિક સંસ્થાઓને પાઠવી નોટિસ

- Advertisement -

અમદાવાદની 13 શૈક્ષણિક સંસ્થાને આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે. આરોગ્ય વિભાગના ચેકિંગમાં 22 સ્કૂલ અને કોલેજની કેન્ટીનમાંથી ફૂડના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 13 સ્કૂલ અને કોલેજ પાસે કેન્ટીન ચલાવવાનું લાઇસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે.

આરોગ્ય વિભાગના ચેકિંગમાં 22 સ્કૂલ અને કોલેજની કેન્ટીનમાંથી ફૂડના નમૂના લેવામાં આવ્યા, જેની તપાસમાં 13 સ્કૂલ અને કોલેજ પાસે કેન્ટીન ચલાવવાનું લાઇસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે.

જેમાં સેન્ટ ઝેવિયર્સ, દિવાન બલ્લુભાઇ સ્કૂલ, સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, સિલ્વર ઓક કોલેજ, હિરામણી સ્કૂલ, ઉદગ્મ સ્કૂલ પાસે કેન્ટીનનું લાઇસન્સન નથી. આ ઉપરાંત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, એલ.ડી,કોલેજ, અદાણી વિદ્યા મંદિર પાસે પણ લાઇસન્સ ન હોવાનું સામે આવતા નોટિસ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular