Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : સ્વીટી પટેલની હત્યા પોલીસ ઇન્સ્પેક્ટરે જ કરી હોવાનો ઘટસ્ફોટ
Array

અમદાવાદ : સ્વીટી પટેલની હત્યા પોલીસ ઇન્સ્પેક્ટરે જ કરી હોવાનો ઘટસ્ફોટ

લાપતા જાહેર કરવામાં આવેલા સ્વિટી પટેલ (ઉ.વ. 40)ની હત્યા લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હતી. કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પી.આઈ.એ ગૃહકંકાસમાં ગત 4 જૂનની રાતે પત્ની સ્વિટીની ગળું દબાવી હત્યા કરી હતી.

લાશને એક દિવસ ઘરના બેડરૂમમાં રાખ્યા પછી બીજા દિવસે પાંચમી તારીખે પી.આઈ. દેસાઈએ હોટલ સંચાલક મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહની દહેજ હાઈવે ઉપર અટાલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટલના પાછળના ભાગે સ્વિટીની લાશને સળગાવી દેવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments