Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : પોલીસને થયો આદેશ, ઘરેથી તૈયાર થઈને નીકળજો નહીં તો 1000...
Array

અમદાવાદ : પોલીસને થયો આદેશ, ઘરેથી તૈયાર થઈને નીકળજો નહીં તો 1000 ખિસ્સામાંથી ખાલી

શહેરના રસ્તાઓ પરથી પસાર થતાં વાહનોને પોલીસ અટકાવીને કાર્યવાહી કરે ત્યારે પોલીસ, લાઈનબોય, સરકારી કર્મચારી, રાજકારણી કે પછી પ્રેસ સાથે જોડાયેલા હોવાનો રોફ હવે નહીં ચાલે. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે હવે પોલીસથી કડક કાર્યવાહી શરૂ કરી છે.

સોમવારે એક જ દિવસમાં 50 વધુ પોલીસ કર્મચારીને દંડ ફટકારાયો હતો. અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર હવે વાહનોમાં મન પડે તેવા ચિત્રો, ચિહ્નો નહીં ચાલે. ખૂદ પોલીસ કર્મચારીઓ ડાર્ક ગ્લાસ લગાવેલી કારમાં આગળ પોલીસના પાટિયાં લગાવીને મન પડે તેમ ફરતાં રહે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments