- Advertisement -
અમદાવાદના રાજપથ ક્લબના ડિરકેટર અનિલ શાહે સભ્ય સામે માનહાનિનો દાવો કર્યો છે. અનિલ શાહે ક્લબના જ સભ્ય રાજેશ બ્રહ્મભટ્ટ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.આ પહેલા રાજેશ બ્રહ્મભટ્ટ અને અનિલ શાહ વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર અનિલ શાહ અને રાજેશ બ્રહ્મભટ્ટે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ અનિલ શાહએ પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાથી માનહાનિ દાવો કર્યો છે. અનિલ શાહે ક્લબના સભ્ય રાજેશ બ્રહ્મભટ્ટ સામે ગ્રામ્ય કોર્ટમાં 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.