Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

અમદાવાદમાં સરકારી અનાજ ગોડાઉનોમાંથી રેશનિંગની દુકાનોમાં અનાજ ખાંડનો જથ્થો નહીં પહોંચતા નવા વર્ષના પ્રથમ દિવસે જ રેશનકાર્ડ ધારકો અનાજ મેળવવાથી વંચિત રહી ગયાં છે.

સસ્તા અનાજ એસોસિએશનએ રજુઆત કરી

શહેરના સરકારી ગોડાઉનોમાં છેલ્લા ત્રણ દિવસથી સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હોવાના દાવાઓ વચ્ચે ગોડાઉનમાંથી રેશનિંગની દુકાનોમાં અનાજ-ખાંડનો જથ્થો જ નથી પહોંચાડી શકાયો. જ્યારે રેશનિંગની દુકાનોમાં ઓનલાઈન કોમ્પ્યુટર સિસ્ટમમાં જથ્થો શૂન્ય બતાવતાં ડિસેમ્બર માસ સ્ટોક મુજબનો જથ્થો ખુલતાં સ્ટોક તરીકે નહીં દર્શાવતા બચતના જથ્થાનું પણ રેશન દુકાનદારો વિતરણ નથી કરી શકતા હોવાની રજુઆત ઉચ્ચ અધિકારીઓને સસ્તા અનાજ એસોસિએશનએ કરી છે અને તે અંગેનું ધ્યાન પણ દોર્યું છે.

પારદર્શકતા માટે સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાનું કારણ

જ્યારે ગોડાઉનના અધિકારીઓએ સમગ્ર ગુજરાતમાં આ યથાશક્તિ હોવાનું કહી વધુ પારદર્શકતા માટે સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાનું જણાવી પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોંચાડવા માટે વિલંબ થતો હોવાનું કારણ જણાવ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments