અમદાવાદ ના શહેર કોટડા પોલીસે જુગાર ધામ પર રેડ કરી, 7 આરોપીની કરી ધરપકડ

0
0
અમદાવાદના શહેર કોટડા  પોલીસે જુગાર ધામ પર રેડ કરી
સરસપુર માં આવેલી કડિયાવાડ ની પોળ ઘરમાંથી  જુગારધામ ઝડપાયું
કુલ 7 આરોપીની કરી ધરપકડ 
કુલ મુદ્દામાલ 151980 થી વધુનો મુદ્દામાલ ઝડપાયો 
Pl V D  વાળા તેમજ તેમના પીએસઆઈ H L Jebaliya ઝડપી જુગારધામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here