Monday, September 20, 2021
Homeઅમદાવાદ : રાજ્યની લોક અદાલતોમાં એક જ દિવસમાં 1 લાખ 31 હજાર...
Array

અમદાવાદ : રાજ્યની લોક અદાલતોમાં એક જ દિવસમાં 1 લાખ 31 હજાર 199 કેસનો નિકાલ

અમદાવાદઃ 13 જુલાઈના રોજ રાજ્યની વિવિધ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતોમાં એક જ દિવસમાં પેન્ડીંગ અને પ્રિ-લિટીગેશન કેસો મળીને કુલ 1 લાખ 31 હજાર 199 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ રૂ.1251 કરોડ એવોર્ડ કરવામાં આવી છે. જેને કારણે કોર્ટોમાં કેસનું ભારણ ઘટ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ મુજબ, લોક અદાલતના દિવસે અમદાવાદની મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં કુલ 20,136 કેસ, વડોદરા જિલ્લામાંથી સૌથી વધુ 25,849 કેસ અને સુરત જિલ્લામાંથી કુલ 13323 કેસોનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments