અમદાવાદ – નરોડા GIDCમાં ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ

0
17

  • પોલીસે 324 દારૂની બોટલો, બોલેરો ગાડી, રીક્ષા સહિત 7 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

સીએન 24,ગુજરાત

અમદાવાદ. નરોડા મુઠીયા ગામ પાસે જી.આઈ.ડી.સી ઝોનમા આવેલા શિવ એસ્ટેટ પાસે લીમડાના ઝાડ પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ કરતા ત્રણ શખ્સની PCBએ ધરપકડ કરી છે. પોલીસે સુભાષચંન્દ્ર શિવરામ જાતે બુલદક જાટ (ઉ.28, રહે. ગામ ખુળ તા.દાતારામ ગઢ જી.સીકર રાજસ્થાન) અને દિપેશ રાજુભાઈ જાતે નિમજે મરાઠી (ઉ.28 રહે. શ્રીગણેશ રેસીડન્સી ઉદય ઓટો લીંક્ની પાછળ કઠવાડા નીકોલ)ની ધરપકડ કરી હતી. પોલીસે 324 દારૂની બોટલો, બોલેરો ગાડી, રીક્ષા સહિત 7 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનથી દારૂ મંગાવી અને વેચાણ કરવામાં આવનાર હતું જે પહેલા જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here