અમદાવાદ : મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન

0
5

શહેરના મણિનગર ખાતે આવેલી મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસમાં લગ્નનું આયોજન જોઈને અહીં આવેલા લોકો અને અરજદારો અચંબામાં મુકાયા હતા પરંતુ મનપા કેમ્પસમાં લગ્ન સમારોહના આયોજન પાછળનું કારણ કોમ્યૂનિટિ હોલ છે.

વાસ્તવમાં દાણીલીમડા વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલનું ઓનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ થયા છતાં પણ કોઈ કામગીરી નહી થતા દાણીલીમડા વિસ્તારના લોકોએ મણિનગર ખાતે આવેલ દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્ન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here