Saturday, April 20, 2024
Homeજુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ઐશ્વર્ય પ્રતાપે મેળવ્યો ગોલ્ડ મેડલ
Array

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ઐશ્વર્ય પ્રતાપે મેળવ્યો ગોલ્ડ મેડલ

- Advertisement -

નવી દિલ્હી, તા. 20 જુલાઇ 2019, શનિવાર

ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં મધ્ય પ્રદેશના ખરગોન વિસ્તારના રહેવાસી ઐશ્વર્ય પ્રતાપ સિંઘે રાયફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે સ્પર્ધાનો અંતિમ દિવસ છે.

અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ કુલ 10 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને પાંચ કાંસ્ય મેડલ સહિત કુલ 24 મેડલ મેળવ્યા હતા.

પચાસ મીટર થ્રી પોઝિશન એર રાયફલ સ્પર્ધામાં ઐશ્વર્યે 459.3 માર્ક સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. અગાઉ પણ ઐશ્વર્યે આવી સિદ્ધિ મેળવી હતી. જર્મનીમાં એણે મેળવેલી સિદ્ધિ પછી એને સ્પોર્ટ શૉખીનો ઓળખતા થયા હતા. નાનકડા ગામડામાંથી આવતા આ ટીનેજરે બહુ ઊંચી અપેક્ષા જગાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular