Sunday, November 28, 2021
HomeAmazon પર આપો આ પાંચ પ્રશ્નનો જવાબ અને જીતો 50 હજાર રૂપિયા
Array

Amazon પર આપો આ પાંચ પ્રશ્નનો જવાબ અને જીતો 50 હજાર રૂપિયા

જો તમારી પાસે નોકરી નથી અને પૈસાની તંગીથી પરેશાન છો તો તમારા ટેન્શનને બાય-બાય કહી દો, કારણ કે ઓનલાઇન શોપિંગ સાઇટ Amazon તમને 50,000 જીતવાની તક આપી રહી છે, જેની મદદથી તમે ઘરે બેઠા ઇચ્છા પ્રમાણે સામાન ઑડર કરી શકો છો. વાસ્તવમાં કંપનીએ ડેલી એપ ક્વિઝ શરૂ કરી છે, જે એમાં વિજેતા થશે એને 50,000નું ઇનામ મળશે. આ રકમને કંપની અમેઝન પે બેલેન્સ તરીકે આપશે, જેનો ઉપયોગ શોપિંગ દરમિયાન કરી શકો છો.

આ ક્વિઝમાં યૂઝર્સને 5 પ્રશ્નોના જવાબ આપશે. આ પ્રશ્નો માટે એમાં 4 વિકલ્પ આપવામાં આવશે, જેમાંથી તમારે એક સાચો જવાબ ટિક કરવો પડશે. જો તમે પણ આ ક્વિઝમાં ભાગ લેવા ઇચ્છો છો તો તમારા ફોનમાં Amazon એપને ડાઉનલોડ કરો અને એપ પહેલાથી સ્માર્ટફોનમાં મોજૂદ છે તો એને અપડેટ કરી લો. હવે એપના હોમ પેજ પર જાવ અને ત્યાં જોવા મળી રહેલ ક્વિઝ બેનર પર ક્લિક કરો. જો તમે રમવા ઇચ્છો છો તો સ્ટાર્ટ બટણ પર ક્લિક કરો અને પાંચ પ્રશ્નોના જવાબ આપો. જણાવી દઇએ કે સાચો જવાબ આપનાર વિજેતાને લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે અને એના નામની જાહેરાત 30 માર્ચે કરવામાં આવશે.

આ છે પાંચ પ્રશ્નો

  • દર વર્ષે ઇન્ટરનેશનલ વુમન ડે કયા દિવસે ઊજવવામાં આવે છે?
  • ઘણા વર્ષો સુધી નૉમિનેટ થયા બાદ લિયોનાર્ડો ડિકૈપ્રિયોને 2016માં કઇ ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો?
  • અક્ષાંસના વૃત્તને મકર રેખાના રૂપમાં ઓળખાય છે, ભારતમાંથી પસાર થાય છે?
  • અક્ષય કુમારની ફિલ્મ પેડ મેન કયા સામાજિત ઉદ્યમીની એક સાચી કહાની પર આધારિત છે?
  • કયો દેશ 2020 ગ્રીષ્મકાલીન ઓલમ્પિકમાં મેજબાની કરશે?
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments