Tuesday, April 16, 2024
Homeઅંબાજી : વરસાદ આવવાથી ગરમી માં રાહત પરંતુ ગટરનું પાણી બહાર આવતા...
Array

અંબાજી : વરસાદ આવવાથી ગરમી માં રાહત પરંતુ ગટરનું પાણી બહાર આવતા લોકો માં રોષ

- Advertisement -
ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા આજ રોજ વરસાદ નુ આગમન થતા કળકળાતી ગરમી થી અંબાજી ગામ વાસી યો  ને ઠંડક અનુભવી.
કળકળાતી ગરમી થી અંબાજી ગામ વાસી યો માં ખુશી નો માહોલ જોવા મલ્યો  હતો અને સમસ્ત નગરજનો એ આ વરસાદ માં નાહવા નો લાભ લીધો હતો.
યાત્રા ધામ અંબાજી મા મેઈન બજાર માં ગટર ની વ્યવસ્થા સારી ન હોવાથી વરસાદ નો થોડોક જાકો આવવાથી ગટર નુ પાણી રોડ પર નીકાળી આવે છે
 રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular