અંબાજી મા જન્માષ્ટમી નો પર્વ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો

0
0

<

ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા આજ રોજ ભાદવા સુદ આઠમ ના શુભ અવસરે યાત્રા ધામ અંબાજી મા રાધા કુષણ ના મંદિરે થી લઈને આખા બજાર માં ભગવાન શ્રી કુષણ ની રથયાત્રા નીકળવામાં આવી હતી અને આખા અંબાજી મા માટલી ફોડવામાં આવી હતી અને ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભા યાત્રા મા અંબાજી ગામ ના સમસ્ત નગરજનો અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના બધા જ કાર્યકતા ઓ જોડાયા હતા
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here