AMCની કલેક્શન વાને અડફેટે લેતા અઢી વર્ષની બાળકીનું મોત, ડ્રાઈવર ફરાર

0
31

મુર્તક બાળકી જીયાની ફાઈલ ફોટો

અમદાવાદઃ  સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહર ચોકની ભવસાગર સોસાયટીમાં એએમસીની ડોર ટૂ ડોર કલેક્શન વાને(GJ01 FT0528) અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. જેને કારણે જીયા મોઢેરા નામની બાળકીનું મોત થયું છે. બાળકીને અડફેટે લીધા બાદ વાન ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here