Tuesday, September 21, 2021
HomeAMC એ ત્રણ કરોડ નો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા થી BSNLની ત્રણ...
Array

AMC એ ત્રણ કરોડ નો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા થી BSNLની ત્રણ ઓફિસને સીલ માર્યું

અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે AMCએ આજે મોટી કાર્યવાહી હાથધરી છે. કોર્પોરેશનના ટેક્સ ડિપાર્ટમેન્ટે ત્રણ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી BSNLની ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ઓફિસ સીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments