Thursday, March 28, 2024
Homeજીવનશૈલીઅમેરિકા : એક્ટ્રેસે બનાવ્યો રેકોર્ડ એક જ દિવસમાં 300 પુરુષો સાથે બનાવ્યો...

અમેરિકા : એક્ટ્રેસે બનાવ્યો રેકોર્ડ એક જ દિવસમાં 300 પુરુષો સાથે બનાવ્યો સંબંધ

- Advertisement -

 

સામાન્ય વ્યક્તિને એવું લાગે છે કે પોર્ન સ્ટાર્સનું જીવન ઘણું આરામદાયક હોય છે. પરંતુ ઘણા પોર્ન સ્ટાર્સે લોકોની આ ગેરસમજ દૂર કરી છે. તાજેતરમાં એક પોર્ન એક્ટ્રેસ જણાવ્યું હતું કે, તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે. 1990ના દાયકામાં અમેરિકાની સૌથી ફેમસ પોર્ન એક્ટ્રેસ જેસ્મિને આ દલદલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો અને આજે પ્રોફેશનલ રેસલર બની ગઈ છે. જેસ્મિને પોતાનો અનુભવ લોકોની સાથે શેર કર્યો છે.

1990માં અમેરિકાની પોર્ન ઇન્ડસ્ટ્રીમાં બનેલી મોટાભાગની ફિલ્મોમાં જેસ્મિન જોવા મળતી હતી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જેસ્મિનની ચર્ચા ત્યારે થઈ જ્યારે એક ફિલ્મમાં તેને એક સાથે 300 પુરુષોની સાથે સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ જેસ્મિન પોર્ન વર્લ્ડની સ્ટાર બની ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ તેને આ ફિલ્ડને અલવિદા કહી દીધું. જેસ્મિને રેસલિંગમાં હાથ અજમાવ્યો અને આજે તે એક સફળ રેસલર તરીકે ઓળખાય છે.

જેસ્મિને રેસલિંગમાં હાથ અજમાવ્યો અને આજે તે એક સફળ રેસલર તરીકે ઓળખાય છે.
જેસ્મિને રેસલિંગમાં હાથ અજમાવ્યો અને આજે તે એક સફળ રેસલર તરીકે ઓળખાય છે.

રેસલિંગ સિવાય એક્ટિંગમાં પણ હાથ અજમાવી રહી છે જેસ્મિન
અનફિલ્ટર્ડ નામના પોડકાસ્ટમાં જેસ્મિને પોતાનો અનુભવ શેર કર્યો. તેને જણાવ્યું કે, લોકો તમને એવી વાતો માટે યાદ રાખે છે જેને તમે યાદ પણ નથી રાખવા માગતા. જો કે, મને 300 લોકોની સાથે વીડિયો બનાવવામાં કોઈ સમસ્યા નથી. તે અનુભવ પણ સારો હતો. પોર્ન ફિલ્મોનો અનુભવ શેર કરતા જેસ્મિને કહ્યું કે, 10 કલાક કામ કરવું સરળ નથી. એવું લાગતું હતું કે તે સર્કસમાં કામ કરતી હતી, જ્યાં ખાલી કામ કરવાથી જ મતલબ રાખવામાં આવતો.

પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે ખુશ નહોતી રહી શકતી. તેથી તેને પ્રોફેશન બદલવાનો નિર્ણય કર્યો.
પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે ખુશ નહોતી રહી શકતી. તેથી તેને પ્રોફેશન બદલવાનો નિર્ણય કર્યો.

અચાનક પ્રોફેશન બદલ્યું
જેસ્મિને જણાવ્યું કે, પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે ખુશ નહોતી રહી શકતી. તેથી તેને પ્રોફેશન બદલવાનો નિર્ણય કર્યો. બાળપણથી જ જેસ્મિને રેસલિંગ જોયું હતું અને તેને તેમાં ઘણો રસ હતો. તેના કારણે પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કર્યા બાદ તેને રેસલિંગને પ્રોફેશન તરીકે પસંદ કર્યું. જેસ્મિને થોડા મહિના સુધી રેસલિંગના ક્લાસિસ પણ લીધા. આજે તે રિંગમાં ઘણા ખેલાડીઓને માત આપી રહી છે. તેને ન માત્ર રેસલિંગ, પણ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. હવે પોતાની કરિયરથી જેસ્મિન ઘણી ખુશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular