ચીનના વિદેશ મંત્રીએ કહ્યું- અમેરિકા ચીન સાથેના સંબંધોને નવા કોલ્ડ વોર તરફ લઈ જઈ રહ્યું છે

0
0

ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ રવિવારે કહ્યું કે અમેરિકા ચીન સાથેના સંબંધોને નવા કોલ્ડ વોર તરફ લઈ જઈ રહ્યું છે. આ ઈતિહાસના વ્હીલને ફેરવવાની ખતરનાક કોશિશ છે. બન્ને દેશ વચ્ચે હંમેશા સહયોગની પરંપરા રહી છે. આવું કોરોના સંકટના સમયે પણ જોવા મળ્યું. અમે કોરોના સામે લડવા માટે અમેરિકાને મેડીકલ સાધનો મોકલ્યા. 12 અબજથી વધારે માસ્ક અમેરિકા મોકલી ચૂક્યા છીએ. અફસોસ છે કે ત્યાં રાજકીય વાઈરસ ફેલાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here