ગાંધીનગર : 29 ઓગસ્ટે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે

0
31
  • શાહ ગાંધીનગરની પીડીપીયુ સંસ્થાના પદવીદાન સમારોહમાં હાજરી આપશે
  • ગાંધીનગર: આગામી 29 ઓગસ્ટના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ગીય ગૃહમંત્રી રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. શાહ ગાંધીનગરની પીડીપીયુ સંસ્થાના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવી રહ્યા છે,
  • પરંતુ તેની સાથે તેઓ ભાજપના શીર્ષસ્થ નેતાઓ સાથે મુલાકાત કરી રાજ્ય સરકારમાં વિસ્તરણ, અધિકારીઓની બદલી તથા સંગઠનમાં સંભવિત પરિવર્તનો અંગે ચર્ચા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here