અમદાવાદ : અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

0
0

લોકડાઉનનનું પાલન કરાવવા માટે સતત ખડેપગે રહેલા પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ 100થી વધારે પોલીસકર્મીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓએ 2 દિવસ પહેલા કોરોનાનો  ટેસ્ટ કરાવ્યો હતો. પોઝિટિવ આવતા પી.આઈ ને એક હોટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here