દામનગર રાષ્ટ્રીય પોષણ અભિયાન ને ઘર ઘર લઈ જવા વચનબદ્ધ પ્રતિજ્ઞા સહી પોષણ દેશ રોશન ની ગુંજ રાષ્ટ્ર વ્યાપી બનાવો નો સંદેશ

0
92
દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે રાષ્ટ્રીય પોષણ અભિયાન ને ઘર ઘર સુધી લઈ જવા વચનબદ્ધ પ્રતિજ્ઞા સહી પોષણ દેશ રોશન ની ગુંજ ને રાષ્ટ્ર વ્યાપી અભિયાન બનાવવા  કટીબદ્ધ આંગણવાડી બહેનો
દામનગર શહેર માં રાષ્ટ્રીય પોષણ અભિયાન  ની  ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે ઉજવણી સહી પોષણ દેશ રોશન ની ગુંજ ને રાષ્ટ્ વ્યાપી બનાવો નો સંદેશ
આંગણવાડી સુપર વાઇઝર ની અધ્યક્ષતા માં શહેર ભર ની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને સામાજિક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં સામુહિક પ્રતિજ્ઞા લેવાય
સહી પોષણ દેશ રોશન ની ગુંજ ઘર ઘર સુધી પહોંચાડવા સપ્ટેમ્બર માસ ને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે જાહેર કરાયો છે
ભારત ના દરેક બાળક કિશોરી ઓ મહિલા ઓ ને કુપોષણ મુક્ત સ્વસ્થ અને સશક્ત કરવા વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે રાષ્ટ્રીય પોષણ અભિયાન ને ઘર ઘર સુધી લઈ જવા
કટિબદ્ધ આંગણવાડી બહેનો નું સુંદર આયોજન સેમિનાર સખી મંડળો આરોગ્ય શિબિરો પોષણરેલી ઓ મીટીંગો પ્રભાત ફેરી પદયાત્રા સાયકલ રેલી ગૃહ મુલાકાતો સહિત ના આયોજન અંગે ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના અભિગમ ની ગુંજ ઘર ઘર પહોચાડતી આંગણવાડી બહેનો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here