અમરેલી : રાજુલા ઉના નેશનલ હાઇવે પાસે ભયંકર અકસ્માત , બે ના મોત

0
134
રાજુલા ઉના નેશનલ હાઇવે પર અકસ્માત થતા  2 ના મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે પોલિસ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવેલ…
અમરેલી જીલ્લાના રાજુલા ઉના નેશનલ હાઇવે પર અકસ્માત થતા  2 ના મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે પોલિસ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારે હાલ જાણવા મળ્યાં મુજબ રાજુલા ઉના નેશનલ હાઇવે પર ભટવદર ગામ પાસે ટ્રક અને મોટરસાયકલ નું ગંભીર અકસ્માત થતા મોટરસાયકલ માં સવારી કરનાર બે લોકોના  ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ આ ધટના ની જાણ પોલિસ થતા ઘટના સ્થળે પહોંચી ગયેલ આ ટ્રક રાજુલા થી ઉના તરફ જઈ રાહીયો હોય તે દરમિયાન અકસ્માત થયેલ આ અકસ્માત અંગેની જાણ જાફરાબાદ ના તાલુકા પંચાયત પ્રમુખ ને જાણ થતાં તે પણ દોડી આવેલ અને મોટરસાયકલ સાલક રાજુલા પાસેના આગરીયા ગામના હોવાનું જાણવા મળેલ અને ટ્રક ડ્રાઇવર અકસ્માત કરીને ફરાર થઈ ગયેલ હોવાનું જાણવા મળેલ પોલિસ દ્વારા વધુ તપાસ કરી રહેલ છે ત્યારે અકસ્માત એટલું બધું કરુણતા ભર્યુ થયેલ કે મરનાર બન્ને યુવકના બે બે કટકા થઈ ગયેલ અને ઘટના થી રોડ પાર માણસોના ટોળે ટોળા ઉમડી પડેલ હોવાનું વિરજી શિયાળે જણાવેલ..
કેમેરામેન વિરજી શિયાળ સાથે અશોક મણવર, CN24NEWS, અમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here