Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

રાજકોટ: 8 લાખની લાંચ પ્રકરણમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડ ફરાર છે. પરંતુ લાંચ લેતી વખતે ઝડપાયેલ કોન્સ્ટેબલ વિશાલ સોનારા સામે વધુ એક ગુનો અપ્રમાણસરની મિલકતનો નોંધાયો છે. વિશાલ હાલ જેલમાં છે. તેની પાસેથી 3.73 લાખ રૂપિયા મળી આવ્યા હતા પરંતુ આ અંગે યોગ્ય પૂરાવા રજૂ ન કરતા ગુનો દાખલ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments