Home છોટાઉદેપુર છોટાઉદેપુર : નસવાડી ના કંડવા ખાતે ખેતર માં ફરતા ખેડૂત પર ભૂંડે...

છોટાઉદેપુર : નસવાડી ના કંડવા ખાતે ખેતર માં ફરતા ખેડૂત પર ભૂંડે કર્યો હુમલો..

0
44
નસવાડીના કંડવા ખાતે ભૂંડે શઁકરભાઈ ભીલ પર કર્યો હુમલો..
ખેડૂત શઁકરભાઈ ખેતરમાં ફરતા હતા ત્યારે ભૂંડ દ્વારા કરવામાં આવ્યો હુમલો….
ખેડૂત ના હાથ પગ અને શરીરના ભાગે ભર્યા બચકા….
નસવાડી તાલુકામા ભૂંડો નો ત્રાસ વારંવાર ખેતરોમાં ભૂંડો દ્વારા હુમલો કરવાની બનતી ઘટના….. 
આડેધ ને ભૂંડે હુમલો કરી બચકા ભરતા ગંભીર હાલતમાં સારવાર માટે 108 દ્વારા નસવાડી સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો… 
વારંવાર તંત્ર ને કરેલી રજુઆત આગળ આંખઆડા કાન..
ગામજનો માં રોષ ની લાગણી…… 
રિપોર્ટર : ઈરફાન મકરાણી, કંદલાવ , છોટા ઉદેપુર

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App