સાબરકાંઠા : કોંગ્રેસ પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
0
સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો  ખેંચવા માટે સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રીને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી હતી કે કોરોના જેવી ભયાનક બીમારી માં લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ ચૂકી છે તે સાથે જ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કરવાથી લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે તેના વિરોધમાં આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટી ના અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતા.
બાઈટ : મણીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here