મોરબી : ABVP દ્વારા ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા યોજાઇ.

0
27
ABVP મોરબી દ્વારા ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા યોજાઇ જેમાં પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિધાર્થીઓને ક્રમાંક સન્માનપત્ર ભેટ આપી સન્માનિત કરવામાં આવી.
આજ રોજ ABVP મોરબી દ્વારા યોજાયેલ 9 જુલાઇ ના ABVP 72 માં સ્થાપના દિવસ નીમતે વકૃત્વ સ્પર્ધા માં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિધાર્થીઓને પ્રથમ , દ્વિતિય, તૃતિય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રથમ ક્રમાંકે : ૧.કોટક હરિકૃષ્ણ (નવયુગ વિદ્યાલય), દ્વિતિય ક્રમાંકે : ૧.દવે ભક્તિ(વી.સી.હાઇસ્કૂલ)  ૨. જાડેજા સત્યરાજ સિંહ (દોશી હાઇસ્કૂલ) તૃતીય ક્રમાંકે : ૧.રામાનુજ અંજના (જે.એ.પટેલ મહિલા કોલેજ)૨.રાજપરા ચેલસી (નવયુગ એજ્યુકેશન ગ્રુપ વિરપર)૩ વિરમગામા પુષ્ટિ (સાર્થક વિદ્યામંદિર) ને ઉત્સાહિત કરી સમ્માન પત્ર ભેટ આપી સમ્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here