આણંદ : સુપર માર્કેટમાં આગ : ફાયર બ્રિગેડની સમયસૂચકતાંથી હોનારત ટળી

0
20

આણંદ: આણંદના રેલવે સ્ટેશનની સામે આવેલા સુપરમાર્કેટમાં રવિવાર રાતના બીજા માળે આવેલી દુકાનમાં શોટસર્કીટ કે કોઇ અન્ય કારણ સર આગ ભભુકી ઉઠી હતી. આગની જ્વાળાઓ બહાર દેખાતાં લોકો એકત્ર થઇ ગયાં હતાં. અને ફાયરબ્રીગેડને જાણ કરતાં ગણતરીની મિનીટોમાં ફાયરબ્રીગેડ આવી પહોચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here