‘અંજલી ભાભી’એ આખરે મૌન તોડ્યું, શું ખરેખર શૉ છોડી દેશે?

0
0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 1 દાયકા કરતા વધુ સમયથી લોકોને હસાવી રહ્યો છે. આ શોને હાલમાં જ 12 વર્ષ પુરા કર્યા છે. લોકડાઉન બાદ અનલોકમાં ફરી એક વાર નવા એપિસોડ સાથે લોકોને મનોરંજન કરી રહ્યો છે.

હવે આ શોમાં એક બાદ એક ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. આ શોમાં ઘણા કિરદારએ આ શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ રોશન સિંહ સોઢી નિભાવનાર એક્ટરએ આ શોને ળીદ કહી દીધું હતું. આ બાદ શોમાં અંજલિ ભાભીનો રોલ નિભાવતા નેહા મહેતાએ આ શોને અલવિદા કહી દીધું છે. આ ખબરની પૃષ્ટિ ખુદ નેહાએ કરી છે.

https://www.instagram.com/p/CEUGI9YpwbL/?utm_source=ig_embed

નેહા મહેતાઆ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો ળિવ મેસેજ પોસ્ટ કર્યો છે. જેમાં તેને લખ્યું હતું કે, હેલો અને બધાને થેંક્યુ.મેં ગજબ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગજબના 12 વર્ષ વિતાવ્યા છે. હું ખુબસુરત કરિયર માત્ર હંમેશા આભારી રહીશ. આદરરિણય અસિતકુમાર મોદીજી, કો સ્ટાર્સ અને આખી ટીમ માટે, આપના ખુબસુરત સફરને પુરા કરવા માટે તમારી મહેનતનું હું સમ્માન કરું છું.

https://www.instagram.com/p/CD2_B6OJ2op/?utm_source=ig_embed

નેહા મહેતાએ વધુમાં લખ્યું હતું કે, મેં પહેલા આટલું ફન ક્યારે પણ નથી કર્યું. આ શોનો હિસ્સો બનીને હું બેહદ ખુશ છું. આ શોની સ્વચ્છન્દતા અને તેના પ્રતિભાશાળી સહકર્મીઓઓ ઉદારતાને યાદ કરીશ. ધન્યવાદ ફરીથી અને ભવિષ્ય માટે શુભકામના, શો ચાલતો રહેવો જોઈએ.

https://www.instagram.com/p/CELpFtSJmT6/?utm_source=ig_embed

જણાવી દઈએ કે,અંજલિ ભાભીનો રોલ નિભાવવા માટે હવે નેહા મહેતાની જગ્યાએ સુનૈના ફૌજદાર નજરે આવશે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે. સુનૈના ફોજદારે 23 ઓગસ્ટથી શૂટિંગ શરૂ પણ કરી દીધું છે.

https://www.instagram.com/p/CD6s2KLJAei/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here