Thursday, August 5, 2021
No menu items!
Homeશહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસકર્મીનું કોરોનાનાં કારણે મોત, રાજ્યમાં કુલ...
Array

શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસકર્મીનું કોરોનાનાં કારણે મોત, રાજ્યમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ

શહેરમાં હવે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોનાનાં ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસકર્મીનું કોરોનાનાં કારણે મોત થયું છે.  અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ અને રાજ્યમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments