સાબરકાંઠા : હિંમતનગર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાબરકાંઠા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
17
હિંમતનગર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાબરકાંઠા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવા અંગે કરાઇ રજૂઆત
દૈનિક આઠથી દસ ખેડૂતોનો માલ ખરીદી કરવામાં આવે છે તે પ્રક્રિયા ઝડપી કરવા માંગ
ખરીફ સિઝન ની ખેતી કરવા આર્થિક ટેકો મળી રહે તે માટે સમયસર માલ ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવા કરાઇ રજૂઆત
સાબરકાંઠા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના ખેડૂતો દ્વારા આપ્યું આવેદનપત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here