આ રીતે વાળમાં લગાવો કન્ડિશનર, થશે સિલ્કી

0
0

વાળમાં કન્ડિશનર કર્યા બાદ પણ જો તમારા વાળ રફ છે તો સમજવું કે તમે કન્ડિશનર ખોટી રીતે લગાવી રહ્યા છો. કારણ કે માત્ર કન્ડિશનર લગાવું સારા વાળની ગેરેંટી નથી. માટે તેને સારી રીતે લગાવું જરૂરી છે.

આજે આપણે જાણીશુ સ્મુથ વાળ માટે કઈ રીત કન્ડિશન લગાવી શકાય

કન્ડિશનર લગાવ્યા પહેલા ખાતરી કરી લો કે વાળમાં ક્યાંક શેમ્પુ ના રહી ગયું હોય. શેમ્પુ વાળા વાળને સારી રીતે ધોઈ લો. પછી કન્ડિશનર વાળમાં લગાવો.

પોતાની હથેળીમાં થોડું કન્ડિશનર લઈને તેને સારી રીતે બન્ને હાથથી મિલાવી લો ત્યારબાદ વાળમાં આંગળીયોથી સારી રીતે લગાવો.

વાળમાં ઉપરથી લઈને નીચે સુધી કન્ડિશનર લગાવતા લગાવતા હલકા હાથે મસાજ કરો.

ધ્યાન રાખવું કે કન્ડિશનરને માત્ર વાળમાં જ લગાવું. તે સ્કેલ્પ પર ના લગાવું જોઈએ.

કન્ડિશનર લગવા બાદ થોડી વાર પછી તેને ઠંડા પાણીથી વોશ કરવું અને ત્યાં સુધી વોશ કરો જ્યાં સુધી વાળ સ્મુથનેશના લાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here