Wednesday, September 28, 2022
Homeઅરવલ્લી : કોંગ્રેસના ૨૦૦ કાર્યકરો પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા
Array

અરવલ્લી : કોંગ્રેસના ૨૦૦ કાર્યકરો પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા

- Advertisement -

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના સભ્યોમાં ફૂટ પણ જોવા મળી રહી છે. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું..

અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા છે તેમણે ગાબટ ખાતે કૃષિ રાજયમંત્રી પુરષોતમ રૂપાલાની સભામાં કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસના ૨૦૦ કાર્યકરો પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા હતા. કીર્તિ પટેલની સાથે આ ૨૦૦ કાર્યકરોએ પણ પુરષોતમ રૂપાલાની સભામાં કેસરિયો ધારણ કર્યો હતો.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, cn24newsઅરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular