Friday, September 17, 2021
Homeઅરવલ્લી બ્રેકિંગ: શામળાજીના અણસોલ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી
Array

અરવલ્લી બ્રેકિંગ: શામળાજીના અણસોલ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી

શામળાજીના અણસોલ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી

શામળાજીના અણસોલ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રકમાં પારસલ ભરાયેલા હતા. ટ્રકમાં ભરેલા પાર્સલમાં એકાએક આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ટ્રકમાં લાગેલી આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સ્થાનિકો એ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રક ચાલકે ટ્રકને સાઈડમાં ઉભા રાખવાના કારણે આગ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકી ન હતી અને તેના કારણે મોટું નુકસાન ટળ્યું હતું.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments