Thursday, August 5, 2021
No menu items!
Homeઅરવલ્લી : મેઘરજ સહકારી ખરીદ વેચાણ સંધની ચુટણીનુ મતદાન શરૂ.
Array

અરવલ્લી : મેઘરજ સહકારી ખરીદ વેચાણ સંધની ચુટણીનુ મતદાન શરૂ.

અરવલ્લી જિલ્લાના મેઘરજ સહકારી ખરીદ વેચાણ સંધની ચુટણીનુ મતદાન શરૂ થઇ ગયું છે. ત્રણ વોર્ડ માટે આજે મતદાન પ્રક્રીયા હાથ ધરાઈ છે. ત્રણ વોર્ડ માટે આઠ ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. મામલતદાર કચેરી ખાતે મતદાન શરૂ થઇ ગયું છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments