Wednesday, April 17, 2024
Homeએન્ટરટેમેન્ટENTERTAINTMENT: અર્ચના પુરન સિંહ હસી હસીને કમાય લે છે કરોડો રુપિયા

ENTERTAINTMENT: અર્ચના પુરન સિંહ હસી હસીને કમાય લે છે કરોડો રુપિયા

- Advertisement -

રિપોર્ટ અનુસાર અર્ચના પુરન સિંહ એક એપિસોડ માટે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે કપિલ શર્માની ત્રીજી સીઝનમાં અર્ચના પુરને 8 કરોડ રુપિયાની મોટી રકમ લીધી છે. કોમેડી સર્કસ અને ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જેવા કોમેડી શોમાં જજ પણ રહી ચુકી છે.બોલિવુડથી લઈ ટીવી જગતમાં પોતાની શાનદાર એક્ટિંગથી અર્ચના પુરન સિંહ લાખો ચાહકોના દિલ જીતી ચુકી છે. મિસ બ્રિગેજાનાનામથી મશહુર અર્ચનાએ પોતાના હસવાને લઈ જાણીતી છે.

કોમેડિયન કપિલ શર્મા પોતાના જોક્સથી લોકોને હંસાવે છે. તો અર્ચના પુરન સિંહ પણ કપિલના જોક્સ પર ખુબ હસતી જોવા મળે છે.પરંતુ શું તમે જાણો છો કે, આ હસવાના અર્ચના પુરન કેટલી મોટી રકમ લે છે. અર્ચના પુરન લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. રિપોર્ટ અનુસાર અર્ચના દરેક એપિસોડ માટે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે કપિલ શર્માની ત્રીજી સીઝનમાં અર્ચના પુરને 8 કરોડ રુપિયા લીધા હતા. તો અભિનેત્રીની ટોટલ નેટવર્થ 31 મિલિયન ડોલર છે.અર્ચના પુરન તેના અભિનય માટે પણ જાણીતી છે. તેમણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં અગ્નિપથ, સૌદાગર, રાજા હિન્દુસ્તાની જેવી ફિલ્મો મુખ્ય છે. તેમજ કોમેડી સર્કસ અને ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જેવા કોમેડી શોમાં જજ પણ રહી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular