- Advertisement -
વિવિધ કૌભાંડને લઈ સરકાર સામે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આજે ગાંધીધામ થી ગાંધીનગર સુધી “ખેડૂત સંવેદના ટ્રેકટર યાત્રા ” નું પ્રસ્થાન કરાવતા અર્જુનભાઈ મોઢવાડીયા…
થોડા સમયમાં ઘણા બધા કૌભાંડો સામે આવ્યા છે,જેમાં મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, નકલી બિયારણ – દવા કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, શુક્ષ્મ સિંચાઈ યોજનામાં કૌભાંડ ખેડુતોને ખેતી સમજી કૌભાંડની ખેતી કરી રહી છે સરકાર સંવેદનહિન સરકાર સામે ખેડુતોની વેદના ને વાચા આપવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગાંધીધામ થી ગાંધીનગર સુધી ખેડુત સંવેદના ટ્રેકટર યાત્રા નું પ્રસ્થાન કરાવતા અર્જુનભાઈ મોઢવાડિયાએ કરાવ્યું,આ તકે પાલભાઈ આંબલિયા, યજુવેન્દ્રસિંહ જાડેજા જયદીપભાઈ મોરી સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો…..કાર્યકરો ખેડૂતો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર