રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન, દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી મળી રાહત

0
0

રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન થયુ. વરસાદ પડતાની સાથે દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી રાહત મળી, જોકે, એરપોર સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી પણ ભરાયા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો.

દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી વખત મેઘરાજાની પધરામણી થઈ છે. ગરમીના કારણે દિલ્હીવાસીઓ મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. અંતે મેઘરાજાએ દિલ્હીમાં મહેરબાની કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here