બનાસકાંઠા : યાત્રા ધામ અંબાજી મા મૂશળધાર વરસાદ નુ આગમન

0
0
બનાસકાંઠા જિલ્લાના અરાવલી પર્વત ની ગીરી માળા માં આવેલ એક શક્તિ પિઠ જે કે યાત્રા ધામ અંબાજી ના નામે થી ઓળખાય છે આ જ યાત્રા ધામ અંબાજી મા આજ રોજ જોરદાર મૂશળધાર વરસાદ પડ્યો હતો
મૂશળધાર વરસાદ નુ આગમન થવાથી યાત્રા ધામ અંબાજી મા છેલ્લા બે  ત્રણ દિવસ થી પડતી ગરમી થી પણ  યાત્રા ધામ અંબાજી ના સમસ્ત નગરજનો ને ઠંડક નો માહોલ જોવા મલ્યો હતો
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here