સ્ટડી માટે ન્યૂયોર્ક પહોંચેલી સુહાના ખાને કોલેજનો ફોટો શેર કર્યો, કમેન્ટ બોક્સ લોક કર્યું, દોઢ મિલિયન ફોલોઅર્સ

0
0

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઈમાં તેની ફેમિલી સાથે ઘણો સમય પસાર કર્યા બાદ સ્ટડી માટે ન્યૂયોર્ક પરત ફરી છે. તેણે સોશિયલ મીડિયા પર લાઈબ્રેરીનો ફોટો શેર કરી લખ્યું, ‘આ ક્યૂટ હતું.’ તેણે સામાન્ય યુઝર્સ માટે તેનું કમેન્ટ બોક્સ લોક કરી દીધું છે.

સુહાનાના દોઢ મિલિયન ફોલોઅર્સ

સુહાના સોશિયલ મીડિયા પર ઘણીવારે તેના મિત્રો સાથેના ફોટો શેર કરતી રહે છે. સ્ટડીને કારણે સુહાના લાંબા સમયથી દેશની બહાર જ છે અને તેના મિત્રો પણ મોટેભાગે બહારના જ છે. પોતાના સ્ટાઈલિશ લુક્સને લઈને તે ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. તેનો આ અંદાજ તેના ફેન્સને પણ ઘણો પસંદ છે. સોશિયલ મીડિયા પર સુહાનાના અંદાજે દોઢ મિલિયન ફોલોઅર્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here