અરવલ્લી :બાયડમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

0
45
અરવલ્લી : “બેટી બચાઓ બેટી પઢાઓ” અને બેટી વધાઓ સૂત્રને સાકાર કરવા માટે બાયડ શહેર ગલીઓમા ૧ થી ૧૫ ઓગસ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે મહિલાઓમા જાગૃતતા લાવવા અને સ્ત્રી ભુર્ણ હત્યા અટકાવવા જેવી વિવિધ કામગીરીને વેગ આપવા માટે રેલી યોજાઇ
જેમાં આંગણવાડી કાર્યકરો  દ્વારા  “બેટી બચાવો બેટી પઢાવો” સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા  જેમાં તાલુકા વિકાસ અધિકારી,મહિલા અને બાળ વિકાસ વિભાગના સી.ડી.પી.ઓ,મુખ્ય સેવીકા, તથા કો-ઓડીનેટરો હાજર રહ્યા હતા.
કેમરામેન: આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડયાcCN24 NEWS, અરવલ્લી.