Thursday, October 28, 2021
Homeઅરવલ્લી : માલપુરના એક ગામમાં યુવાન પ્રેમમાં પાગલ થયો, અભયમે પકડતા હમ...
Array

અરવલ્લી : માલપુરના એક ગામમાં યુવાન પ્રેમમાં પાગલ થયો, અભયમે પકડતા હમ દિલ દે ચૂકે સનમનું સેડ સોંગ ગાયું

મોડાસા: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક ગામમાં એક યુવાન પ્રેમમાં પાગલ થઈને યુવતીને હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે યુવતી અને તેના પરિવારજનોએ કંટાળીને 181 અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે તેને ગાડીમાં બેસાડતા તેણે હિન્દી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું સેડ સોંગ હમ લૂંટ ગયે તેરી મહોબ્બતમાં ગાવા લાગ્યો હતો.
માલપુરના એક ગામનો યુવાન માનસિક સ્થિતિ ગુમાવીને પ્રેમમાં પાગલ થયો હતો. યુવતીની અન્ય જગ્યાએ લગ્ન કરવાની જાણ થતાં તે હેરાન કરતો હોવાનો યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે. અભયમની ટીમ તેને પકડીને લઈ ગઈ હતી બાદમાં તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

કેમેરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડ્યાCN24NEWS, અરવલ્લી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments