Thursday, August 5, 2021
No menu items!
Homeઅરવલ્લી : કોરોનાના કહેર વચ્ચે પ્રાણવાયુના અછતના એંધાણ : ઓક્સિજનની બોટલો લેવા...
Array

અરવલ્લી : કોરોનાના કહેર વચ્ચે પ્રાણવાયુના અછતના એંધાણ : ઓક્સિજનની બોટલો લેવા લોકોનો ધસારો વધ્યો.

કોરોનાના કહેર વચ્ચે પ્રાણવાયુના અછતના એંધાણ.

મોડાસામાં મોડી સાંજ સુધી વર્તાઈ શકે ઓક્સિજનની અછત.

ઓક્સિજનની બોટલો લેવા લોકો ધસારો વધ્યો.

વિનાયક એજન્સી ખાતે લોકો ખાનગી વાહનો સાથે ઉમટયા.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓક્સિજન સિલેન્ડરનું કરાઈ રહ્યું છે વિતરણ.

ઓક્સિજનની અછત થશે તો સર્જાશે મુશ્કેલી.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments