અરવલ્લી : મોડાસા હંગામી એસ.ટી ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા.

0
8

બ્રેકિંગ:અરવલ્લી

મોડાસા હંગામી એસટી ડેપોમાં નિયમો નેવે મુકાયા

ડેપોની હદમાં ખાનગી વાહનોમાં મુસાફરો ભરતા દ્રશ્યો કેમેરામાં કેદ

 

કોરોના મહામારી વચ્ચે મુસાફરોની ડેપોમાં ભીડ જામી

મુસાફરોમાં મોઢે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ડેપોમાં અભાવ

 

 

ડેપોમાં શૌચાલયની ગટર ઉભરાતા દુર્ગન્ધથી મુસાફરો પરેશાન

ડેપો મેનેજરના આંખ આડા કાનથી કોરોના સંક્રમણ નો ભય

ડેપો મેનેજરનની મિલીભગત થી ખાનગી વાહન ચાલકો ડેપો માંથી મુસાફરો ભરતા હોવાની આશંકા

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here