ભાગ્યશ્રી જેટલી જ સુંદર છે તેની દીકરી, તસ્વીરો જોઈને તમે પણ માની જશો

0
33

વર્ષ 1989માં ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મને કોણ ભૂલી શકે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો ફ્રેશ, માસૂમ ચહેરો આજે પણ બધાંને યાદ હશે. આ ફિલ્મથી જ ભાગ્યશ્રીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને તેને જબરદસ્ત લોકપ્રિયતા પણ મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાનની ઓપોઝિટ કામ કર્યું હતું. એ પછી તેણે તમિલ, તેલુગૂ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ ઓળખ તેને મૈને પ્યાર કિયા ફિલ્મથી મળી હતી. જોકે, હવે ભાગ્યશ્રી લાંબા સમયથી તેના પરિવારથી દૂર છે અને તેના પરિવારનને સંભાળી રહી છે. બે બાળકોની માતા હોવા છતાં તે તેની ફિટનેસને લઈને હમેશાં લાઈમલાઈટમાં રહે છે. જોકે, આજે અમે તમને ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાની વિશે જણાવીશું. અવંતિકા તેની મોમની જેમ જ સુંદર દેખાય છે, પરંતુ તે સોશિયલ મીડિયાથી દૂર રહે છે. જોકે, સુંદરતામાં એ તમામ સ્ટાર કિડ્સને ટક્કર આપે એવી છે. ચાલો જઈએ તસ્વીરો.

  • એકદમ ભાગ્યશ્રી જેવી જ લાગે છે તેની દીકરી અવંતિકા
  • મોમની જેમ જ દીકરી પણ છે ગ્લેમરસ
  • બોલિવૂડમાં જલ્દી ડેબ્યૂ કરશે

અવંતિકા 23 વર્ષની થઈ ચૂકી છે અને તે ઘણી જ ગ્લેમરસ પણ છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો છો જેને જોઈને તમને લાગશે કે એ હુબહુ ભાગ્યશ્રી જેવી જ દેખાય છે.

અવંતિકાએ લંડન બિઝનેસ સ્કૂલ ઓફ કૈસથી ગ્રેજ્યુએશન કર્યું છે.

થોડાં સમય પહેલાં અવંતિકા મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિકના ભત્રીજા અરમાન મલિક સાથે ડેટિંગને લઈને ચર્ચમાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here